ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

સપ્તેશ્વર મહાદેવ
ઘેલા સોમનાથ
સોમનાથ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

નરેન્દ્ર ભાઈ મોદી
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા ભાવસિંહજી
મહારાજા તખ્તસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP