સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18a⁶ ÷ ½a² = (......)² 36a² 6a² 36a⁸ 9a² 36a² 6a² 36a⁸ 9a² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 5 3 0(zero) 2 5 3 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેકટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? 1 10 100 1000 1 10 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ? 63 45 90 126 63 45 90 126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 1/84 2/77 2/47 1/92 1/84 2/77 2/47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 3/5 1/3 1/8 6/20 3/5 1/3 1/8 6/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP