Talati Practice MCQ Part - 4 19, 2, 38, 3, 114, 4, ? 552 220 456 116 552 220 456 116 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું એપ્લિકેશન લેયર પ્રોટોકોલ–UDPનો ઉપયોગ કરતો નથી ? FTP SNMP VOIP DNS FTP SNMP VOIP DNS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શબ્દસમૂહ માટે એક એક શબ્દ આપો :– ‘સહેલાઈથી સમજી શકાય તેવું’ ત્રિકાળદેશી સ્પષ્ટ સ્યંદ દષ્ટ ત્રિકાળદેશી સ્પષ્ટ સ્યંદ દષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં બ્લેક બક પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર ડાંગ કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર ડાંગ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ? કોયલી ચાવજ અંકલેશ્વર દાંતીવાડા કોયલી ચાવજ અંકલેશ્વર દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP