કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2001 વર્ષ 2006 વર્ષ 2003 વર્ષ 2008 વર્ષ 2001 વર્ષ 2006 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? સરદાર સરોવર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ ઓમકારેશ્વર ડેમ સરદાર સરોવર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ ઓમકારેશ્વર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ? ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? બેલારુસ અઝરબેજાન ભારત યમન બેલારુસ અઝરબેજાન ભારત યમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 115 155 135 143 115 155 135 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP