કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની મૂળભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ (IOSCO) ની સહાયક સભ્ય તરીકે જોડાઈ ? NABARD IRDAI SEBI IFSCA NABARD IRDAI SEBI IFSCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય તેલોમાં ટ્રાન્સ ફેટી એસિડનું માન્ય સ્તર કેટલું રાખવા નિર્દેશ કર્યો ? 4% 3% 6% 5% 4% 3% 6% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? ઉડુપી ગડગ માંડ્યા બગલકોટ ઉડુપી ગડગ માંડ્યા બગલકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી વર્ષ 2030માં 6.2 ટકાથી વધારીને કેટલા ટકા કરવાની યોજના બનાવી ? 10.5% 9% 12% 15% 10.5% 9% 12% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP