ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ?

લાહોર
બનારસ
ઢાકા
હાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
1, 3, 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

મદ્રાસની સંધિ
મેંગ્લોરની સંધિ
પુરંદરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ?

માલદીવ
ઈન્ડોનેશિયા
શ્રીલંકા
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP