તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વમન

ગુલાબ
કુંડાળું
ઊલટી
નાનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો

ગારો
ગોરો
ગડદો
પાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : સરાયાં

લુચ્ચો
ફળદ્રુપ
અવાજ
ક્ષમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : તાજિર

વખત
વખાણ
તાસીર
વેપારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દ 'સાંસા'નું શિષ્ટ રૂપ જણાવો.

સંસાર
શ્વાસ
સાસુ
તંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP