તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : પોરો

પાડો
વિસામો
રુદન
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : મોર્ય

મોર
મૌર્ય
મૂરખ
અગાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : ટીંઢોર

ગરમ
ગારમાટીનું
ઢોરઢાંખર
દોડાદોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : ઓસાણ

ઓસત
યાદ
આ વર્ષે
ઉત્તમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દૂઝે

દુધ
ટપકે
ઘેટુ
પટારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP