Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આપણાં દેશમાં દરવર્ષે સામાન્ય ચુંટણીઓ યોજાય છે. 5 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. ધ્રુત્કારી કાઢવુ મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. ધ્રુત્કારી કાઢવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-પ્રમાણ ઈ-વિકાસ ઈ-ખેડૂત ઈ-ધરા ઈ-પ્રમાણ ઈ-વિકાસ ઈ-ખેડૂત ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બોટધારકોને ડિઝલમાં VAT રાહત આપવા માટે રૂા.12 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે ? 15 રૂ. 20 રૂ. 40 રૂ. 24 રૂ. 15 રૂ. 20 રૂ. 40 રૂ. 24 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ? આપેલ પૈકી એક પણ નહીં વનશ્રી યોજના વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના આપેલ પૈકી એક પણ નહીં વનશ્રી યોજના વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP