Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા વર્ષમાં એસડીજી (Sustainable Development Goals) ગ્રોથ સ્વીકારાયા ?

સપ્ટેમ્બર 2015
સપ્ટેમ્બર 2016
સપ્ટેમ્બર 2013
સપ્ટેમ્બર 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પાટણ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં બની રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ માટે 2019-20નાં અંદાજપત્રમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે ?

30 કરોડ
11 કરોડ
10 કરોડ
50 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP