Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ? વડાપ્રધાન સ્પીકર ગૃહમંત્રી સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન સ્પીકર ગૃહમંત્રી સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા વર્ષમાં એસડીજી (Sustainable Development Goals) ગ્રોથ સ્વીકારાયા ? સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2016 સપ્ટેમ્બર 2015 સપ્ટેમ્બર 2012 સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2016 સપ્ટેમ્બર 2015 સપ્ટેમ્બર 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'બે પાંદડે થવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો. પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવો એકનાં બે ન થયું પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવો એકનાં બે ન થયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? જાપાન ચીન મલેશિયા થાઈલેન્ડ જાપાન ચીન મલેશિયા થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) you take an umbrella, please ? Could Might Must Should Could Might Must Should ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 7% 3% 5% 2% 7% 3% 5% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP