Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ? 1 જાન્યુઆરી, 1988 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 2012 1 જાન્યુઆરી, 1988 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ? રંજન ગોગોઈ એચ.જે. કાનીયા દિપક મિશ્રા એ.એન.રાય રંજન ગોગોઈ એચ.જે. કાનીયા દિપક મિશ્રા એ.એન.રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) યોગ્ય કાર્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ્ય વિકલ્પ શોધો. નોકરી દાતાઓ માં જાગૃતિ વધુ રોજગાર બનાવટ સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો જીડીપીમાં વધારો નોકરી દાતાઓ માં જાગૃતિ વધુ રોજગાર બનાવટ સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો જીડીપીમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્ય સભાનાં સભ્ય હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુન્શી વિનેશ અંતાણી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુન્શી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ માં કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા છે ? મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સભાનાં સભાપતિ કોણ હોય છે ? સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઊપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઊપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP