Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ?

ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કલેવ દરમિયાનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આપેલ પૈકી એક પણ નહીં
સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન
સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP