Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાધાકમલ મુખરજી
રાજેન્દ્રનાથ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ?

તાપી
વડોદરા
નર્મદા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP