Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મનરેગા યોજના હેઠળ દરેક કુટુંબને કુટુંબ દિઠ દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા દિવસ રોજગારી આપવાનો હેતુ છે. 220 100 150 110 220 100 150 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 3% 2% 5% 7% 3% 2% 5% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. પ્રથમ દ્વિતીય ત્રીજુ દસમુ પ્રથમ દ્વિતીય ત્રીજુ દસમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) માતૃત્વ મૃત્યુ પ્રમાણમાં એસડીજી ના (Sustainable Development Goals) લક્ષ્યાંકો શું છે ? 70 પ્રતિ 1 લાખ જીવ 58 પ્રતિ 1 લાખ જીવ 68 પ્રતિ 1 લાખ જીવ 72 પ્રતિ 1 લાખ જીવ 70 પ્રતિ 1 લાખ જીવ 58 પ્રતિ 1 લાખ જીવ 68 પ્રતિ 1 લાખ જીવ 72 પ્રતિ 1 લાખ જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP