Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
2019-20ના બજેટમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલનાં કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા ?

1500 કરોડ
2500 કરોડ
2000 કરોડ
2200 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગ્રામ પંચાયતોમાં નિચેના પૈકી ક્યો સ્રોત મહેસૂલી આવકનો સ્ત્રોત નથી ?

સ્વૈચ્છિક દાન
મિલ્ક વેરો
રાજ્ય સરકારનું અનુદાન
ખેતીની આવક પરનો વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP