Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ?

સિદ્ધરાજ જયસિંહ
આપેલ પૈકી એક પણ નહીં
મહમદ બેગડો
મહમદ ગજની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘કેગ'નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

5 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી
5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.બી.આર.આંબેડકર
ગાંધીજી
માન્વેન્દ્ર રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP