Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મનરેગા યોજના હેઠળ દરેક કુટુંબને કુટુંબ દિઠ દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા દિવસ રોજગારી આપવાનો હેતુ છે. 100 150 110 220 100 150 110 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ? 5000 રૂ. 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 5000 રૂ. 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભીમદેવ પહેલાનાં સમયમાં કયા સ્થાપત્યની રચના થઈ ? મોઢેરાનું સૂર્યમંદિર સીદી સૈયદની જાળી આપેલ પૈકી એક પણ નહીં દેલવાડાના દેરાસરો મોઢેરાનું સૂર્યમંદિર સીદી સૈયદની જાળી આપેલ પૈકી એક પણ નહીં દેલવાડાના દેરાસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) E-Way બિલ જનરેટમાં ગુજરાત કયા ક્રમે આવે છે ? પ્રથમ તૃતિય દ્વિતીય ચતુર્થ પ્રથમ તૃતિય દ્વિતીય ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-વિકાસ ઈ-ખેડૂત ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-વિકાસ ઈ-ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP