Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ?

મત્સ્ય ઉદ્યોગ
ખેતીવાડી
પશુ ઉદ્યોગ
હાથશાળ અને હસ્ત કલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-ખેડૂત
ઈ-વિકાસ
ઈ-પ્રમાણ
ઈ-ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ?

12 કલાક
24 કલાક
10 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

દ્વિતીય
ત્રીજુ
પ્રથમ
દસમુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP