ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

વંદે માતરમ્
જન ગણ મન
આમાર સોનાર બંગલા
ભારત ભાગ્યવિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 168
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 202
અનુચ્છેદ - 214

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
ચેરમેન
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મંત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP