Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ગુજરાત સદન' ભારતના કયા શહેરમાં બની રહેલ છે ? નવી દિલ્હી અમદાવાદ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઇકોનોમિક રિફોર્મ કમિશન (1981-84)ના અધ્યક્ષ કોણ હતા ? કે હનુમંથીયા ધરમ વીરા એલ.કે.ઝા બી. જી.દેશમુખ કે હનુમંથીયા ધરમ વીરા એલ.કે.ઝા બી. જી.દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Choose the correct passive form of the statement given from the alternatives. "Someone did it for me yesterday." I had done it yesterday. It had been done for me by someone yesterday I had it done it yesterday. Someone had been done for me by it yesterday I had done it yesterday. It had been done for me by someone yesterday I had it done it yesterday. Someone had been done for me by it yesterday ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ? આપેલ પૈકી એક પણ નહીં નવજાત શિશુ પ્રસુતા બહેનો 60 વર્ષથી ઉપરની વ્યક્તિને આપેલ પૈકી એક પણ નહીં નવજાત શિશુ પ્રસુતા બહેનો 60 વર્ષથી ઉપરની વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘વિનંતી’- વિરોધી શબ્દ જણાવો. શાલીન ઉદ્ધત બરછટ વિવેકી શાલીન ઉદ્ધત બરછટ વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. ગતીશીલ ગતિશિલ ગતિશીલ ગતિષીલ ગતીશીલ ગતિશિલ ગતિશીલ ગતિષીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP