Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણમાં હાલમાં પ્રાદેશિક ભાષાઓને માન્યતા મળેલી છે ? 22 21 24 14 22 21 24 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ? ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 6.60% 5.50% 9.90% 7.70% 6.60% 5.50% 9.90% 7.70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? આજીવન 1 વર્ષ સુધી 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી આજીવન 1 વર્ષ સુધી 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 1976 2000 1965 1950 1976 2000 1965 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP