Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'ખડે પગે ઊભા રહેવું’- રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ઊભા રહેવાની સજા કરવી
સક્રિય રીતે ઊભા રહેવું.
કામ કરવા તૈયાર રહેવું.
બેસવું જ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ?

શ્રી રામનાથ કોવિંદ
શ્રી અમિત શાહ
શ્રી નરેન્દ્ર મોદી
શ્રી વેંકૈયા નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP