Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
1 માસ સુધીનાં નવજાત શિશુની સંભાળ માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મુકી ?

ચિરંજીવી યોજના
બાળ સખા યોજના
મા અમૃતમ યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી.

ડેટા મટીરીયલ
લોગબુક
સરક્યુલર
ફાઈલ નોટીગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP