Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સીમમાં ખેતરમાં માલપુઠા અંદરની બાજુ સીમમાં ખેતરમાં માલપુઠા અંદરની બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ? 5 લાખ 3 લાખ 2 લાખ 1 લાખ 5 લાખ 3 લાખ 2 લાખ 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ માં કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા છે ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ ગાંધીજી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મૂડી પર ને મૂડીનો ખર્ચ કહે છે, સામાન્ય રીતે અપેક્ષિત વળતર (Normally expected returns) નીચા વળતરની અવધી (Lower expected return) ઉચ્ચ અપેક્ષિત વળતર (Higher expected return) કોઈ પણ નહિ (None of the listed here) સામાન્ય રીતે અપેક્ષિત વળતર (Normally expected returns) નીચા વળતરની અવધી (Lower expected return) ઉચ્ચ અપેક્ષિત વળતર (Higher expected return) કોઈ પણ નહિ (None of the listed here) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. ગતીશીલ ગતિશીલ ગતિશિલ ગતિષીલ ગતીશીલ ગતિશીલ ગતિશિલ ગતિષીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP