ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

અમૃતલાલ શેઠ
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

વિદ્યાભારતી, ગુજરાત
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP