Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિ પ્રશ્ન પુછશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરમાં આવી ? સુરત રાજકોટ અમદાવાદ બરોડા સુરત રાજકોટ અમદાવાદ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ પ્રતિવર્ષ ખર્ચ પેકેજ 3 લાખથી વધારીને કેટલી રકમ કરવામાં આવી ? 5 લાખ 4.5 લાખ 6 લાખ 4 લાખ 5 લાખ 4.5 લાખ 6 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સામાન્ય બજેટમાં નાગરીક ખર્ચ માટેની માંગની સંખ્યા શું હોય છે ? 109 102 103 106 109 102 103 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા વર્ષમાં રેલ્વે બજેટને સામાન્ય બજેટ થી અલગ કરવામાં આવ્યુ હતું. 1922 1923 1921 1920 1922 1923 1921 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 2000 1950 1965 1976 2000 1950 1965 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP