Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો.

મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું.
મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે.
રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા
તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ?

હત્યા કર્યો હોય તેવા
આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા
આપેલ પૈકી એક પણ નહીં
ચોરી કરી હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત ખરીદી નીતિ 2016 મુજબ ગુજરાતના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે વિક્રેતા નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવી છે.

રૂ.15000
રૂ.30000
રૂ.20000
રૂ.25000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP