Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'મજૂરે કામ શરૂ કર્યું. કર્મણિમાં ફેરવો.

મજૂરે કામ કરવાનું શરૂ કર્યું.
મજૂરે કોના કહેવાથી કામ શરૂ કર્યું ?
મજૂર શા માટે કામ શરૂ કરતો હશે ?
મજુર વડે કામ કામ શરૂ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો.

વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે
મેઘ ગરજે તો વીજળી ચમકે જ
માગ્યા મેઘ વરસાવવા
મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ?

સહ્યાદ્રિ પર્વતમાળા
અરવલ્લી પર્વતમાળા
વિધ્યાચલ પર્વતમાળા
શેત્રુંજય પર્વતમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે.

40 દિવસ
30 દિવસ
45 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP