ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે મૌલાબક્ષ માસ્ટર વસંત અમૃત આદિત્યરામ વ્યાસ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે મૌલાબક્ષ માસ્ટર વસંત અમૃત આદિત્યરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધા સંગીત સરિતા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સરિતા સંગીત સંગત સંગીત મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? હિન્દી ગુજરાતી સંસ્કૃત રાજસ્થાની હિન્દી ગુજરાતી સંસ્કૃત રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ? હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP