સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1(9/16) ની કિંમત શોધો. 3/8 2/8 3/4 5/4 3/8 2/8 3/4 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જેમાં વર્ગોનો સરવાળો 365 થાય. 12 અને 13 14 અને 15 13 અને 14 એક પણ નહીં 12 અને 13 14 અને 15 13 અને 14 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 53 47 50 49 53 47 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 15 25 45 35 15 25 45 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 4 1 2 8 4 1 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 450 50 300 9 450 50 300 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP