ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ?

અંગ્રેજ અધિકારી
અંગ્રેજ અધિકારીનાં પત્ની
આમાંના કોઈ જ નહીં
એલિસ ઇન વન્ડરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના દિવસે
હોળીના પાંચમા દિવસે
હોળીના આગલા દિવસે
હોળીના બીજા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP