સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ? પ્રાસસાંકડી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકડી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) The old man ___ on the bed and rested for a while. lain laid layed lay lain laid layed lay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 8/15 1/2 3/4 7/15 8/15 1/2 3/4 7/15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP