Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના હેઠળ કરવામાં આવી. કલમ 325 કલમ 315 કલમ 320 કલમ 335 કલમ 325 કલમ 315 કલમ 320 કલમ 335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. ધ્રુત્કારી કાઢવુ મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. ધ્રુત્કારી કાઢવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્યના મંત્રીમંડળનાં હોદાનાં શપથ કોણ લેવડાવે છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નવા અંદાજપત્રમાં ગુજરાતમાં વનોનાં સંવર્ધન માટે રૂપિયાની જોગવાઈ છે ? 308 કરોડ 314 કરોડ 300 કરોડ 358 કરોડ 308 કરોડ 314 કરોડ 300 કરોડ 358 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? પ્રશ્ન ચંડોગયા મુંડક કેના પ્રશ્ન ચંડોગયા મુંડક કેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે ? ગુજરાત અરૂણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અરૂણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP