ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? ઈડર ભોયણી વડાલી ધોળકા ઈડર ભોયણી વડાલી ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? અખો મીરાંબાઈ નાકર ભાલણ અખો મીરાંબાઈ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? શિખરિણી પૃથ્વી ઝૂલણાં સવૈયા શિખરિણી પૃથ્વી ઝૂલણાં સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર વર્ષા અડાલજા ધીરુબેન પટેલ કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP