ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મીરાંબાઈ ભોજો પ્રેમાનંદ નરસિંહ મીરાંબાઈ ભોજો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં અમદાવાદમાં વડોદરામાં ભાવનગરમાં સુરતમાં અમદાવાદમાં વડોદરામાં ભાવનગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP