ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કુમાર પરબ કવિતા અખંડ આનંદ કુમાર પરબ કવિતા અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અંધશાળા બહેરા મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા બહેરા મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? ડોબરુ રમઝોળ તાડ્યું પાવરી ડોબરુ રમઝોળ તાડ્યું પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? નૃત્ય કળા નાટ્ય કળા ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નૃત્ય કળા નાટ્ય કળા ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ પંડિત ભાસ્કરભુવા ઇનાયત ખાન ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ પંડિત ભાસ્કરભુવા ઇનાયત ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP