રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો.

સહકાર આપવો
લગ્ન કરવું
વહેમ કે શંકા થવી
ઝગડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું

કાન બહેરા થઈ જવા
કોઈ વાત પર લક્ષ ન આપવું
કાન વડે ધ્યાનથી સાંભળવું
ઠપકો આપવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો

ગણકારવું નહિં
ગોળ ગોળ કરવું
કાર્ય સાધના લાલચ આપવી
ખૂબ ઠપકો આપવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લૌકિકે જવું

ખરખરો કરવો
ભરડો લેવો
બહારગામ જવું
લાડથી ઉછેરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું

દાંતથી તરણું ખેંચવું
લાચારી ન બતાવવી
લાચારી બતાવવી
દાંત ખાટા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP