રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નમતું મુકવું

શાંતિ થવી
જતું કરવું
વજન કરતાં થોડુક વધુ આપવું
બચાવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સરળ ન હોવું
ઈચ્છા થવી
યાદ ન રહેવું
સ્મૃતિ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી

તદ્દન અવળે રસ્તે ચડી જવું
દીવાલ ભૂલવી
દીવાલ પર માથું પછાડવું
નારાજ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ઠરીઠામ ન થવું
પત્નીનું મૃત્યુ થયું
ઘર તૂટી જવું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું

લક્ષ્યને સાધવું
લાગણી થવી
સંતાપ થવો
મારામારી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ વાટકો થવું

છૂટા હાથે દાન કરવું
હાથે લકવો પડવો
નાના મોટા કામમાં ઉપયોગી થવું
અત્યંત ગરીબ બનવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP