રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભાજીમૂળા માનવા

ખૂબ સસ્તુ હોવું
વાતને સરળ જાણવી
ડરપોક માનવું
બહાદુર માનવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું

આપેલ બંને
કંટાળી જવું
ધરાઈ જવું
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું

ખૂબ જ બડભાગી હોવું
જ્ઞાન થવું
નસીબનો સાથ હોવો
કમનસીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો.

સંપ ન હોવો
બનારસમાં વાસ કરવો
યાત્રાએ જવું
કામ પાર પાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું

ધૂળ ચટાડવી
ધોળામાં ધૂળ પડવી
ધૂળ ખાતો કરવો
જમીન દોસ્ત કરી નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

પાયમાલ થવું
ગુસ્સે થવું
ક્રોધિત થવું
માલામાલ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP