રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું એક પણ નહીં ધરાઈ જવું કંટાળી જવું આપેલ બંને એક પણ નહીં ધરાઈ જવું કંટાળી જવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જળકમરવત હોવું સંસારનો ત્યાગ કરવો સંસારની માયાથી મુક્ત હોવું સંસારમાં ડૂબી જવું સંસારમાં સાર ન હોવો સંસારનો ત્યાગ કરવો સંસારની માયાથી મુક્ત હોવું સંસારમાં ડૂબી જવું સંસારમાં સાર ન હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી દુ:ખ થવું વાત કરતા ખચકાટ અનુભવવો જીભને દુ:ખાવો થવો શરમનો અનુભવ થવો દુ:ખ થવું વાત કરતા ખચકાટ અનુભવવો જીભને દુ:ખાવો થવો શરમનો અનુભવ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું બરાબરી કરવી ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું બરાબરી કરવી ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંગળાં કરડવાં સર્પદંશ થવો ખૂબ સ્વાદિષ્ટ લાગવું કૂતરું કરડી જવું આંગળાં કપાઈ જવા સર્પદંશ થવો ખૂબ સ્વાદિષ્ટ લાગવું કૂતરું કરડી જવું આંગળાં કપાઈ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ગૂંગળાઈ જવું મોતને ઘાટ ઉતારવું ગળું દબાવવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ગૂંગળાઈ જવું મોતને ઘાટ ઉતારવું ગળું દબાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP