રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાશેરમાં પહેલી પૂણી

છૂપું રાખવું
કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ
ખૂબ ગરીબ હોવું
તદ્દન શરૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું

લાચારી ભોગવવી
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સમસમી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોનાનાં ઝાડ ભાળવા

ખૂબ સમૃદ્ધિ જોવી
સોનાનાં દાગીના મળવા
સોનાની વસ્તુ આંચકી લેવી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી

દીવાલ પર માથું પછાડવું
દીવાલ ભૂલવી
નારાજ થઈ જવું
તદ્દન અવળે રસ્તે ચડી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી

પસંદ પડવું
મૃત્યુ પામવું
ઊંધ આવવી
આંખે મોતીયા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બોર થઈ જવું

પાણી આવવું
બોર બનવું
કંટાળી જવું
બોરમાંથી પાણી આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP