ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? પાળિયાદ સાયલા બાવળા ગાણોલ પાળિયાદ સાયલા બાવળા ગાણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? ઊના બીલખા કંડોરણા જૂનાગઢ ઊના બીલખા કંડોરણા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP