શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ છિનાળ શસ્ય ખાલિસ બાંટા છિનાળ શસ્ય ખાલિસ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – કમાન નારાચ મૌર્વી વરત કમાન નારાચ મૌર્વી વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – છલનાયિકા અભિસારિકા વિરહિણી પ્રિયતમા છલનાયિકા અભિસારિકા વિરહિણી પ્રિયતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બાંટા ખાંગા બલોચુ લોળિયુ બાંટા ખાંગા બલોચુ લોળિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– અંજળપાણી પ્રાયોપવેશન પ્રાતિપદિક બિનઅંજળ અંજળપાણી પ્રાયોપવેશન પ્રાતિપદિક બિનઅંજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – ચમચી રતૂમડી પટારી ટબક ચમચી રતૂમડી પટારી ટબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP