શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ નિતલ ભેષજ ખાંગા નહોરા નિતલ ભેષજ ખાંગા નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – પ્રિયતમા અભિસારિકા છલનાયિકા વિરહિણી પ્રિયતમા અભિસારિકા છલનાયિકા વિરહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેલી ગલેચી ગલેફું ગવલી ગલેલી ગલેચી ગલેફું ગવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ઘરવટ વિમાસવું સંભ્રમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તાલરવ ઝાપટ તબલચી અનોઠી તાલરવ ઝાપટ તબલચી અનોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP