શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી અણગાર આંબુ કાઠલુ બલોયુ અણગાર આંબુ કાઠલુ બલોયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ સંયોગીભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ મરુભૂમિ સંયોગીભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ નાસમજણું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP