શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન પરાપશ્ચંતી સમાલોચના પીમળ મિમાંસા પરાપશ્ચંતી સમાલોચના પીમળ મિમાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – બલિદાન શહાદત આહુતિ શહીદ બલિદાન શહાદત આહુતિ શહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર સરવડું મુશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મુશળધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. થોગ તુમન ખેગાણું ખાડિયો થોગ તુમન ખેગાણું ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા મડાગાંઠ સમસ્યાવધિ મેડોગાંઠ પ્રશ્નગાંઠ મડાગાંઠ સમસ્યાવધિ મેડોગાંઠ પ્રશ્નગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ તૈજસી ઔબટ ગોરસી છેમંડ તૈજસી ઔબટ ગોરસી છેમંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP