GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

દ્વિતીયા વિભક્તિ
પંચમી વિભક્તિ
ષષ્ઠી વિભક્તિ
સપ્તમી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?

નર્મદા - વડોદરા એકમ
સરદાર ફર્ટીલાઈઝર - ભરૂચ એકમ
નર્મદા - યુરિયા એકમ, સુરત
ઈફકો - કલોલ એકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ?

અનિશ્ચિત સર્વનામ
સાપેક્ષ સર્વનામ
દર્શક સર્વનામ
પ્રશ્નવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP