GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ?

ઓછપ → અંત
કંકોત્રી → કાળોત્રી
કથીર → કંચન
ખાં → ઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ?

સ + ઊ + ર + અ્ + જ + અ્
સ્ + ઉ + ર + અ + જ્ + અ્
સ્ + ઊ + ર્ + અ + જ્ + અ
સ્ + ઉ + ર્ + અ્ + જ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ?

ત્રણ રૂપિયા
સાત રૂપિયા
પાંચ રૂપિયા
ચાર રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ?

પ્રેઝન્ટેશન
શાબ્દિક
ચિત્રકામ
ગણિતીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP