Talati Practice MCQ Part - 8
1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?

બારેજડી
કલોલ
સાણંદ
દહેગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ?

રૂ. 2.00 લાખ
રૂ. 1.00 લાખ
રૂ. 1.50 લાખ
રૂ. 75 હજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP